મિત્રો,
નમસ્કાર .
તમે ઝડપથી આગળ વધી રહ્યા છો તેનો આનંદ છે. તમારા મનમાં પ્રશ્નો ઉદભવે તો તુરંતજ પૂછી લો. શક્ય એટલું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું. તમે પ્રશ્ન કરો.
આર.બી.વૈદ્ય
નમસ્કાર .
તમે ઝડપથી આગળ વધી રહ્યા છો તેનો આનંદ છે. તમારા મનમાં પ્રશ્નો ઉદભવે તો તુરંતજ પૂછી લો. શક્ય એટલું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું. તમે પ્રશ્ન કરો.
આર.બી.વૈદ્ય
ટ્રેનીંગના પાંચ દિવસ ખૂબ જ સરસ રીતે પસાર થયા છે. કમ્પ્યુટરનું જ્ઞાન અપડેટ થઇ રહ્યું છે. વૈદ્ય સાહેબ અને કમલેશભાઈનો ખૂબ આભાર.
ReplyDelete