Wednesday, September 14, 2011

Day Seven

સાથી મિત્રો,
    નમસ્કાર .
  આપણે અડધા ઉપરાંતનો  સમય પસાર કરી ચૂક્યા છીએ. તમે   ઘણી પ્રગતિ કરી લીધી છે. એક સમસ્યા આપણને નડી રહી છે , તે છે ઈન્ટરનેટ. આપણી પાસે સ્પીડ વાળું  નેટ કનેક્શન નથી. આ મારું વ્યક્તિગત  કનેક્શન અહી ધીમું પડે છે. પણ આપણે તેનાથી ચલાવી લેવું પડશે. આશા રાખું તમે સાથ આપશો.
                                                                                                આર.બી.વૈદ્ય 

1 comment:

  1. ચાર વર્ષથી હું પોતાનું કમ્પ્યુટર ધરાવું છું. બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શન પણ છે. તોયે મને આ ટ્રેનીંગમાં કઈક નવું શીખવા મળી રહ્યું છે.આભાર.

    ReplyDelete