Teachers are learning new technology.They will apply their knowledge for better education.
Saturday, September 10, 2011
Day Four
પ્રિય મિત્રો,
આજે ચોથો દિવસ છે. આવતીકાલે રવિવાર છે. શક્ય હોય તો બ્લોગ પર જઈ પોસ્ટ કરશો જ .આ તાલીમ અન્ય તાલીમો કરતા અલગ છે. બની શકે તો વધુમાં વધુ લાભ લેશોજી. અમે, હું અને કમલેશભાઈ બંને તમને શક્ય તેટલી વધુમાં વધુ મદદ કરવા તૈયાર છીએ.
After four days...I feel so good. I could improve my Computer Knowledge. I am grateful to M.Trs.
ReplyDelete