Wednesday, September 14, 2011

Day Seven

સાથી મિત્રો,
    નમસ્કાર .
  આપણે અડધા ઉપરાંતનો  સમય પસાર કરી ચૂક્યા છીએ. તમે   ઘણી પ્રગતિ કરી લીધી છે. એક સમસ્યા આપણને નડી રહી છે , તે છે ઈન્ટરનેટ. આપણી પાસે સ્પીડ વાળું  નેટ કનેક્શન નથી. આ મારું વ્યક્તિગત  કનેક્શન અહી ધીમું પડે છે. પણ આપણે તેનાથી ચલાવી લેવું પડશે. આશા રાખું તમે સાથ આપશો.
                                                                                                આર.બી.વૈદ્ય 

Tuesday, September 13, 2011

Sixth Day

મિત્રો,
 નમસ્કાર .
 તમે ઝડપથી  આગળ વધી રહ્યા છો તેનો આનંદ  છે. તમારા મનમાં પ્રશ્નો ઉદભવે  તો તુરંતજ પૂછી લો. શક્ય એટલું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું. તમે પ્રશ્ન કરો.
                                                                                                                         આર.બી.વૈદ્ય 

Monday, September 12, 2011

Fifth Day

મિત્રો,
  આજે પાંચમો દિવસ છે.સૌને બ્લોગપર આવકારું છું. રવિવારની મજા માણ્યા પછી તમે એકદમ તરોતાજા થયા હશો.પ્રોજેક્ટ માટે કમરકસી લાગી જજો .તમે પ્રયત્ન કરો ,સફળતા જરૂર મળશે.
                                                                                   આર.બી.વૈદ્ય.


Saturday, September 10, 2011

ઉત્સાહી બનો

મિત્રો,
  નમસ્કાર . તમે ઝડપથી ઘણું શીખી રહ્યા  છો. આનંદ છે. થોડુંક વધુ ધ્યાન રાખો તો તમને વધુ લાભ થશે.ઉતાવળ ન કરો. જેટલું શીખ્યા છો. એટલું પહેલા પાકું કરી લો.મદદ માટે અમે બન્ને M.Ts. તૈયાર છીએ.

                                                                     આર.બી.વૈદ્ય

Day Four


પ્રિય મિત્રો,
    આજે ચોથો દિવસ છે. આવતીકાલે રવિવાર છે. શક્ય હોય તો બ્લોગ પર જઈ પોસ્ટ  કરશો જ .આ તાલીમ અન્ય તાલીમો કરતા અલગ છે. બની શકે તો વધુમાં વધુ લાભ લેશોજી. અમે, હું અને કમલેશભાઈ  બંને તમને શક્ય તેટલી વધુમાં વધુ મદદ કરવા તૈયાર છીએ.

Friday, September 9, 2011


Welcome to the Intel Teach Traning...

Dear teachers,


આજે આપણી ટ્રેનીંગ નો પહેલો દિવસ છે. આજના દિવસે આપને એક બીજાના પરિચય માં આવીશું અને એક બીજા સાથે મળીને એક જૂથ બનાવીશું. આજે અપને કમ્પ્યુટર વિષે ની સમાજ મેળવીશું. અને આપના બ્લોગ ને સરસ રીતે સજાવવો તે કરીશું....

આભાર...