સાથી મિત્રો,
નમસ્કાર .
આપણે અડધા ઉપરાંતનો સમય પસાર કરી ચૂક્યા છીએ. તમે ઘણી પ્રગતિ કરી લીધી છે. એક સમસ્યા આપણને નડી રહી છે , તે છે ઈન્ટરનેટ. આપણી પાસે સ્પીડ વાળું નેટ કનેક્શન નથી. આ મારું વ્યક્તિગત કનેક્શન અહી ધીમું પડે છે. પણ આપણે તેનાથી ચલાવી લેવું પડશે. આશા રાખું તમે સાથ આપશો.
આર.બી.વૈદ્ય